સ્નેહિશ્રી, આપણા બાળકનું વર્ષ 2023 - 24 માટે અમારી સ્કૂલમાં એડમિશન મેળવવા માટે આ ફોર્મ ભરી સબમિટ કરો. અમે આપનો સંપર્ક કરીશું.આ ફોર્મ દ્વ્રારા આપની માહિતી માત્ર સ્કૂલને જ મળશે. સ્કૂલ દ્વ્રારા આપને રૂબરૂ બોલાવી જે - તે ધોરણમાં સીટ અવેલેબલ હશે તે મુજબ સ્કૂલ પરથી ફોર્મ આપવામાં આવશે તે સબમિટ કરાવ્યા બાદ એડમિશન કન્ફોર્મ ગણાશે. 1) ગ્રેડ પસંદ કરો નર્સરીજુ.કે .જી.સિ. કે. જી.1st2nd3rd4th5th6th7th8th9th10th 2) માધ્યમ:- ગુજરાતીઅંગ્રેજી 3) વિધાર્થીનું નામ (અટક લખવી) :- 4) લિંગ : કુમારકન્યા 5) વિધાર્થીની જન્મતારીખ :- 6) પિતાનુંનામ :- 7) માતાનું નામ :- 8) એડ્રેસ :- 9) મોબાઈલ નંબર :- મમ્મી : પપ્પા : 10) હાલ કંઈ સ્કૂલ માં ભણે છે. આપને સ્કૂલ વિશે વિશેષ માહિતી જાણવી હોય તો અમને કહો, અમે આપનો સંપર્ક કરીશું.